કોઈ નો પ્રેમ ક્યારેય ઓછો નથી હો તો , બસ આપણી જ અપેક્ષા વધારે હોય છે ...

Ambaji Trip

એક પત્ર ન જન્મેલા બાળક તરફ થી
પ્રિય માં,

હું કહી નથી શકતી , કે હું કેટલી ખુશ છું, એ વિચાર માત્ર થી કે હું હવે નવી દુનિયા માં આવી રહી છું.

હું ખરેખર એટલી ઉત્સુક છું કે હવે હું રાહ જોઈ શકતી નથી.

તમારો આભાર કે તમે મને જન્મ આપવાના છો.

હું જાણું છું કે તમે ગઈકાલે ડોકટર ની મુલાકાત લીધી હતી.

શું થયું મમ્મી? મને આશા છે કે તમે ઠીક હશો.

શું હું તમને કોઈ તકલીફ આપી રહી છું?

તે દિવસે ભૂલ થી મારો પગ તમને વાગી ગયો હતો.

મને ખબર નહોતી, કે હું મારા પગ દૂર સુધી લઈ જઈ શકું છું.

એ ડિસેમ્બર નો મહિનો હતો અને થોડી થન્ડી હતી એટલે પગ વાગી ગયો.

જયારે તમે સવારે ન્હાવા જાવ છો, ત્યારે મને થોડી ગરમી મળે છે., જે મને બહુ જ આનંદ આપે છે.

મમ્મી પ્લીઝ વહેલી સવારે ઉઠતા નહી, પણ તમે મારી બહુ જ કાળજી લ્યો છો.

મને એ ખાવા નું ગમે છે, જે તમે ખાવ છો.

હું ખરેખર મજા કરું છું , જયારે તમે થન્ડી ની રાત માં ગરમ શાલ ઓઢી ને સુવો છો.

હું રોજ કલ્પના કરું છું.

મને લાગે છે કદાચ એના માટે હું હજી નાની છું.

મને યાદ છે એ દિવસે તમારા માતા-પિતા એ તમારા પર ગુસ્સો કર્યો હતો.

મમ્મી, મારા થી કઇ ખોટું થયું છે?મને યાદ છે, તમારો મિત્ર પણ મારા વિષે સાંભળીને તમારા પર ગુસ્સે થયા હતા.

કેમ એ કેટલા સમય થી તમારા થી વાત નથી કરતા? મને યાદ છે તમે રોજ ખુબ જ રડો છો.

અહી ઘણી બધી એવી વસ્તુ છે કે હું સમજી નથી શકતી.

મારે તમારી સાથે વાત કરવી જરૂરી છે, જેની હું રાહ નથી જોઈ શકતી.

મેં જોયું હતું ગઈકાલે તમે ડોકટર સામે રડ્યા હતા.

આ બધું શું થઈ રહ્યું છે? મને કહો મમ્મી આપણે કે હોસ્પિટલ માં છીએ?

તે લોકો તમારી પાસે શું સાઈન કરાવે છે? તમે કેમ પલંગ પર સુઈ ગયા છો? અને કેમ આટલું બધું રડી રહ્યા છો?

મમ્મી, મેહરબાની કરીને મને કહો. શું, તેઓ મારી સાથે કઈ કરવાના છે?

હું તમને વાયદો આપું છું કે હવે હું ક્યારેય તમને પગ નહિ મારુ.

મેહરબાની કરીને મને માફ કરી દો.

હું જન્મ લેવા ઈચ્છું છું, તમારી સાથે રહેવા માગું છું.મેહરબાની કરીને મને મારી ના નાખો.

મમ્મી મને માફ કરી દો. જો તમને એમ લાગતું હોય કે મારે જન્મ નો લેવો જોઈએ તો.

મને નથી ખબર હું અહી કઈ રીતે આવી છું? મારે તમને જોવા છે. તમારો સાથ ઈચ્છું છું.

કેમ આ ચીપિયો તમારી અંદર મુક્યો છે.? એ લોકો  કેમ મારી સાથે આવું કરે છે.?

આહ! મને ખુબ જ દુખે છે મમ્મી, મેંહરબાની કરી એમને રોકો.

હું  તમને હંમેશા યાદ કરીશ, તમને પ્રેમ કરીશ.

તમારી ન જન્મેલી પુત્રી.

વિવેક એ. ત્રિવેદી
કેમ છો? મિત્રો

મારૂં નામ વિવેક છે.

આમ, તો જુનાગઢ મારી જન્મભૂમિ છે.

પણ, છેલ્લા ૪ વર્ષો થી અમદાવાદ માં સ્થાયી થયો છો.

પણ હજુ મન અને દિલ માં તો કાઠીયાવાડ રહેલું છે.

ગીરનાર, ગીર ના સાવજો, નરસિંહ મેહતા ની ભૂમિ, ઉપરકોટ નો કિલ્લો, સોમનાથ, બધું જ મારા દિલ માં વસે છે.

તમારા અભિપ્રાયો અહી લખવા વિનંતી છે.

જય શ્રી કૃષ્ણ